top of page

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી - 2025

Jamnagar Municipal Corporation has published an Advertisement for the Various Posts (JMC Recruitment 2025). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for JMC Various Posts Recruitment. Keep checking Gujaratsarkarijob.in regularly to get the latest updates for JMC Recruitment 2025.

જામનગર મહાનગરપાલિકાની ફાયર પ્રિવેન્શન વિંગની મંજુર થયેલ મહેકમની જુદી જુદી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ OJAS મારફત મંગાવવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા ખાતે આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જાહેરાત પ્રસિધ્ધ કરી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર પણ ઉપલબ્ધ છે.

જાહેરાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ

 તા. 08/02/2025 (૨૩:૫૯ કલાક) દરમિયાન OJAS ની અધિકૃત વેબસાઇટ મારફત ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

Jamnagar Municipal Corporation Recruitment 2025 Job Details: Posts:​​​​​​​​​​​​

 

bottom of page